Gujarat IPS Transfer List 2022 PDF Latest Updated

Gujarat IPS Transfer List 2022, Gujarat government has announced transfer of 57 IPS officers and promotion of 20 IPS officers, Check Gujarat state IPS transfer list in Guajarati Language

Gujarat IPS Transfer List 2022: રાજ્યમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો (Gujarat IPS Transfer Promotions) ગંજીફો ચીપાઈ ગયો છે. રાજ્યના 57 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે કે 20 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.  રાજ્યના મોટાભાગના જિલ્લાના એસપી (SP)ની બદલીઓ થઈ છે. આ સાથે જ સીઆઈડી ક્રાઈમ સહિતની મોટી સંસ્થાઓમાં આઈપીએસ (IPS Trasnfer and Promotion) અધિકારીઓ તરીકે ફરજ સંભાળતા અધિકારીઓની બદલી અને બઢતી થઈ છે.

Gujarat government has announced transfers / promotions of 77 IPS officers in the state. While 20 IPS officers (Indian Police Service) are promoted, 57 are transferred. Gujarat IPS Transfer List 2022 is given below.

Gujarat IPS Transfer List 2022

1.વિધિ ચૌધરી ડીસીપી સુરત ઝોન -3 સિટી,

બદલી : જોઈન્ટ ડાયરેક્ટર ઓફ પોલીસ પ્રોસિક્યુશન, ગાંધીનગર

2. વિશાલ વાઘેલા, એસપી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર,

બદલી : એસપી સાબરકાંઠા

3. જયપાલસિંહ જાડેજા એસપી ભાવનગર

બદલી: એસપી રાજકોટ રૂરલ

4.લીના પાટીલ, એસપી પંચમહાલ

બદલી : એસપી ભરૂચ

5. શ્વેતા શ્રીમાળી, એસપી એસઆરપીએફ 17 જામનગર

બદલી : એસપી (વેસ્ટર્ન રેલવે અમદાવાદ)

6. નિર્લિપ્ત રાય, એસપી : અમરેલી

બદલી : એસપી, સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર

7. દિપક મેઘાણી, ડીસીપી ઝોન -1 વડોદરા

બદલી : એડીસી રાજ્યપાલ, રાજભવન ગાંધીનગર

8. મહેન્દ્ર બગરિયા, એસપી : સુરેન્દ્રનગર

બદલી : એસપી કચ્છ પૂર્વ

9. હિતેશ જોયસર, એસપી : દાહદો

બદલી : એસપી (ઓપરેશન) અમદાવાદ

10. સુનિલ જોષી, એસપી : દેવભૂમિ દ્વારકા

બદલી એસપી સુરત રૂરલ

11. તરૂણ કુમાર દુગ્ગલ એસપી : બનાસકાંઠા

બદલી : એસપી ગાંધીનગર

12. આરવી ચુડાસમા એસપી : ભરૂચ

બદલી : કમાન્ડન્ટ એસ.આર.પી.એફ, ગ્રુપ 09 વડોદરા

13. આર.ટી. સુસરા, એસપી સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો કમ કોમ્યુટર સેન્ટર

બદલી : ડીસીપી, સુરત

14. સુજાતા મજમુદાર, એસપી : તાપી- વ્યારા

બદલી : સ્ટેટ પોલીસ એકેડમી કરાઈ, ડે.ડાયરેક્ટર

15. ડૉ. સુધીર કુમાર દેસાઈ. એસપી વડોદરા રૂરલ

બદલી : ડીસીપી ઝોન-2 રાજકોટ

16. બલરામ મીણા, એસપી : રાજકોટ રૂરલ

બદલી : એસપી, દાહોદ

17. ડૉ.કરણરાજ વાઘેલા, ડીસીપી ઝોન-3 વડોદરા

બદલી : એસપી, બોટાદ

18. હિમકર સિંઘ, એસપી : નર્મદા

બદલી : એસપી અમરેલી

19. રાહુલ ત્રિપાઠી, એસપી : ગીર સોમનાથ

બદલી : એસપી મોરબી

20. રોહન આનંદ, એસપી : મધ્યસ્થ જેલ અમદાવાદ

બદલી : એસપી વડોદરા રૂરલ

21. યશપાલ જગાણિયા, એડીસી રાજ્યપાલ

બદલી : ડીસીપી ઝોન, 3, વડોદરા સીટી

22. મયુર ચાવડા, એસપી ગાંધીનગર

બદલી : એસપી ઇન્ટલિજન્સ ગાંધીનગર

23. ઉષા રાડા, એસબી સુરત રૂરલ

બદલી : ડીસીપી-1 ગાંધીનગર

24. ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, એસપી મહેસાણા

બદલી : કમાન્ડન્ટ ઓફ ગવર્નમેન્ટ પ્રોપર્ટીઝ

25. મયૂર પાટિલ, એસપી, કચ્છ પૂર્વ

બદલી : એસપી, આઈ.બી ગાંધીનગહ

બદલી : જોઈન્ટ ડાયરેક્ટર ઓફ પોલીસ પ્રોસિક્યુશન, ગાંધીનગર

26. સુબોધ ઓડેદરા, એસપી એસપી મોરબી

બદલી : સીઆઈડી ક્રાઈમ ગાંધીનગ

27.અચલ ત્યાગી, ડીસીપી ઝોન-5 અમદાવાદ

બદલી : એસપી મહેસાણા

28. અક્ષયરાજ મકવાણા , એસપી. પાટણ

બદલી : એસપી, બનાસકાંઠા

29. પ્રશાંતા સુમ્બે, ડીસીપી ટ્રાફિક, સુરત

બદલી : એસપી, નર્મદા

30. પ્રેમસુખ ડેલુ, ડીસીપી, ઝોન -7 અમદાવાદ,

એસપી, જામનગર

31. ડૉ.રવિન્દ્ર પટેલ, ડીસીપી ઝોન-1 અમદાવાદ,

એસપી, ભાવનગર

32. શેફાલી બરવાલ, એ.એસ.પી એન્ટિ હ્યુમન ટ્રાફિકીંગ સેલ, ગાંધીનગર

બઢતી સાથે બદલી : એસપી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગર-1

33. નિતેશ પાંડે, એએસપી, જામનગર

બઢતી સાથે બદલી : એસપી, દેવભૂમિ દ્વારકા

Gujarat IPS Transfer List 2022 PDF

Download Gujarat IPS transfer list 2022 pdf from below link.

Download PDF of Gujarat IPS Transfer List 2022

Gujarat IPS List PDF

Download pdf list of IPS officers in Gujarat state with rank post from below link.

https://home.gujarat.gov.in/Upload/ips_list_home.pdf

Read : Karnataka IPS Officers List 2022 PDF